જાણો સિદ્ધ 84 ખાતુ, 52 વિર, 9 દુર્ગા, 10 મહાવિધ્યા, 9 નાથ, 8 ભૈરવ કોને કહેવાય. હિંદુઓને આ ખબર હોવી જ જોઈએ.

0
16469

સિદ્ધ 84 ખાતુ અને 52 વિર કોને કહેવાય :

(૦) મેલડી

(૧) ચામુંડા

(૨) વહાણવટી

(૩) મોગલ

(૪) ખોડીયાર

(૫) બુટ

(૬) બલાળ

(૭) બૈચરી

(૮) કાળી

(૯) ભદ્રકાળી

(૧૦) મહાકાળી

(૧૧) મોમાય

(૧૨) વીર જેત નરસંગ

(૧૩) વીર ત્રાડ નરસંગ

(૧૪) વીર કાળભૈરવ

(૧૫) વીર આકાશીભૈરવ

(૧૬) વીર બટુકભૈરવ

(૧૭) પંચ મુખીહનુમાન

(૧૮) વીર દશનામીહનુમાન

(૧૯) વીર બંગાળીહનુમાન

(૨૦) વીર રોકડીયોહનુમાન

(૨૧) વીર લંગડીયોહનુમાન

(૨૨) વીર સીંદુરીયોહનુમાન

(૨૩) વીર પાંચઆખરીયો

(૨૪) અધીઆખરી

(૨૫) સુર્યમુખી રાવો

(૨૬) વીર ખીમડીયો

(૨૭) વીર ભીમડીયો

(૨૮) કામથીયો વીર

(૨૯) રગતયો વીર

(૩૦) હેડકીયો વીર

(૩૧) ડાદમીયો વીર

(૩૨) રવલો વીર

(૩૩) આગ્યો વીર

(૩૪) વીર વૈતાળ

(૩૫) બોડીયોગણેશ

(૩૬) મોતેહરોગણેશ

(૩૭) દામોદરગણેશ

(૩૮) ગડ ગુમડીયોગણેશ

(૩૯) નાધેરીગણેશ

(૪૦) હુગણીયોગણેશ

(૪૧) જાસદેવગણેશ

(૪૨) રિધ્ધિ સિધ્ધિ ગણેશ

(૪૩) વીર અજમેરીયો

(૪૪) વીર મેમદો

(૪૫) વીર અઠો પઠોપીર

(૪૬) સિધ્ધ જોગીડો

(૪૭) અધોરીબાવો

(૪૮) ભુતડો

(૪૯) વીર વાસડો

(૫૦) વીર માગડો

(૫૧) બાબરોભુત

(૫૨) ભેસાષુર

(૫૩) ખવી

(૫૪) મામો

(૫૫) ખેતલો નાગ

(૫૬) ત્રાડીયો નાગ

(૫૭) સરમાળીયો નાગ

(૫૮) વીર હુરધન

(૫૯) વીર રણખાંભી વાળો હુરોપુરો

(૬૦) બાળા હુરધન

(૬૧) પિતૃ

(૬૨) લીલ્યો

(૬૩) મેલો ભંગ્યો

(૬૪) મેલી ભંગ્યાણી

(૬૫) ચાર રસ્તા ની સુડ

(૬૬) મેલા મસાણ ની સામઠી

(૬૭) આવાવરુ જગ્યા ની ડાકણ

(૬૮) નુરીયો મહાણી

(૬૯) ભુરીયો વાંજો

(૭૦) ગાંગલી ધાચણ

(૭૧) ફુલબાય

(૭૨) લાલબાય

(૭૩) કેહરબાય

(૭૪) ચારબાય

(૭૫) સતીબાય

(૭૬) ઠુઠીબાય

(૭૭) સિકોતરબાય

(૭૮) મસાણી ડોહલડી

(૭૯) ઝાપડો

(૮૦) ઝાપડી

(૮૧) ધોબીડો

(૮૨) ધોબણ

(૮૩) ઢોલીડો

(૮૪) વાધરણ

ચોર્યાસી સિધ્ધ, નવ ગુરુ, ચોસઠ જોગણી, બાવન વીર, સવાસો ઓલીયાપીર, બાવનસો ભૂતાવળ

આઠ ભૈરવ

(૦૧) અસિતાંગ ભૈરવ

(૦૨) રૂરૂ ભૈરવ

(૦૩) ચંડ ભૈરવ

(૦૪) ક્રોધ ભૈરવ

(૦૫) ઉન્મત ભૈરવ

(૦૬) કપાલ ભૈરવ

(૦૭) ભીષણ ભૈરવ

(૦૮) સંહાર ભૈરવ

નવ દુર્ગા :

શૈલપુત્રી

બ્રહ્મચારણી

ચંદ્રઘંટા

કુશમાન્ડા

સ્કન્દમાતા

કાત્યાયની

કાલરાત્રિ

મહાગૌરી

સિદ્ધિદાત્રી

નવ નાથ :

મત્સ્યેન્દ્રનાથ

ગોરખનાથ

જલંધરનાથ

કનીફનાથ

ગહિનીનાથ

ભરથરીનાથ

રેવનાનાથ

નાગનાથ

ચરપટીનાથ

દસ મહાવિધ્યા :

માં કાળી (મહાકાળી)

માં તારિણી (તારા માં)

માં કમલાદેવી (લક્ષ્મી)

માં સોડશી (કામખ્યા)

માં ભુવનેશ્વરી (ભુવનેશ્વરી)

માં છિન્નમસ્તા (જોગણી)

માં બગલામુખી (બગલામુખી)

માં ધુમાવતી (અખત)

માં માતંગી (મોઢેશ્વરી)

માં ભૈરવી (કાલરાત્રિ)

શબ્દોની સાધનાની ઝોપડી :

(01) લાલબાઈ

(02) ફુલબાઈ

(03) જહુ

(04) અખત

(05) દિપો

(06) રામબાઈ

(07) મહિસાગર

(08) રુપાળી

(09) કારુડી

(10) કાળી

(11) અગન

(12) અઇમા

(13) કૅહરબાઈ

(14) સતીબાઈ

(15) ચારબાઈ

(16) ઠુઠીબાઈ

(17) ચડેલ ઝોપડી

(18) કલબાઇ

(19) ધાવડી ઝોપડી

(20) જાઝુડી ઝોપડી

(21) મેમાં ઝોપડી

(22) પાતાળ ઝોપડી

(23) સીતાબાઈ

(24) લાડુબાઈ

(25) નનામી ઝોપડી

(26) વરુડી ઝોપડી

(27) રકત ઝોપડી

(28) નાનબાઈ

(29) જિંજુડી ઝોપડી

(30) નાગબાઈ

(31) ઊડણ ઝોપડી

(32) મસાણી ઝોપડી

(33) ચંદાબાઈ ઝોપડી

(34) જળ ઝોપડી

(35) આકાશ ઝોપડી

(36) જેતબાઈ ઝોપડી

(37) શ્વેત ઝોપડી

(38) બજાલી ઝોપડી

(39) રેદુડી ઝોપડી

(40) ત્રિશૂલી ઝોપડી

(41) રૂપબાઈ ઝોપડી

(42) અંકુરી ઝોપડી

(43) અહુબાઈ ઝોપડી

(44) ઝીલાબાઈ ઝોપડી

“બાવન વીર” કોણ છે?

(૧) ક્ષેત્રપાલવીર.

(૨) કપિલ

(૩) બટુક

(૪) નારસિંહ

(૫) ગોપાલ

(૬) ભૈરવ

(૭) ગરુડ

(૮) રક્તવર્ણ

(૯) દેવસેન

(૧૦) રુદ્ર

(૧૧) વરૂણ

(૧૨) ભદ્ર

(૧૩) વજ્ર

(૧૪) વજ્રજંધ

(૧૫) સ્કંધ

(૧૬) કુટુ

(૧૭) પ્રિયંકર

(૧૮) પ્રિયમિત્ર

(૧૯) વર્ણ

(૨૦) કંદર્પ

(૨૧) હંસ

(૨૨) એકગંધ

(૨૩) ઘટોપથ

(૨૪ દાયક

(૨૫) કાલ

(૨૬) મહાકાલ

(૨૭) મેઘનાદ

(૨૮) ભીમ

(૨૯) મહાભીમ

(૩૦) તુંગભદ્ર

(૩૧) વિદ્યાધર

(૩૨) વસુમિત્ર

(૩૩) વિશ્વસેન

(૩૪) નાગ

(૩૫) નાગહસ્ત

(૩૬) પ્રદ્યુમ્ન

(૩૭) કંપિલ

(૩૮) બકુલ

(૩૯) ઉરદ્ધપદ

(૪૦) ત્રિમુખ

(૪૧) પિશાચ

(૪૨) ભૂતભૈરવ

(૪૩) મહાપિશાચ

(૪૪) કાલમુખ

(૪૫) કુનક

(૪૬) અસ્તિમુખ

(૪૭) રેતોબેધસ

(૪૮) શ્મશાનાચાર

(૪૯) કેલિકલ

(૫૦) ભૃંગ

(૫૧) કટક

(૫૨) વિભિષણ

– સાભાર એમડી પરમાર (અમર કથાઓ ગ્રુપ)