અંક જ્યોતિષ 13 ફેબ્રુઆરી 2022 : સૂર્ય અને ગુરુનો સહયોગ છે, નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં પ્રગતિ થશે

0
670

આજનું અંકફળ, 13 ફેબ્રુઆરી 2022 : 13 ના સંયુક્ત અંક 03 નો ગુરુ અને 01 નો સૂર્ય સાથે સંબંધ ઘણો સંઘર્ષમય પરંતુ શુભ છે. તે વૈભવ અને પ્રસિદ્ધિનો કારક છે. આ સિંગલ અંક 04 ની જેમ કાર્ય કરશે. 04 નો સ્વામી રાહુ છે. 13/02/2022 નો ભાગ્ય અંક પણ 03 રહેશે. 03 અંકનો સ્વામી ગુરુ ગ્રહ છે. ગુરુ અને ચંદ્ર એકબીજાના શ્રેષ્ઠ મિત્રો છે. 04 અંકના મિત્ર અંક 05, 06 અને 08 છે. ભાગ્ય અંક 03 જ્ઞાન, આત્મવિશ્વાસ અને ધૈર્યનું પ્રતિક છે. તમારા જન્મ અંક અનુસાર તમે આજે તમારું અંકફળ જોઈ શકો છો.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – સૂર્ય અને ગુરુનો સહયોગ છે. નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં પ્રગતિ થશે. ભાગ્ય અંક 03 અને જન્મ અંક 04 ની વ્યક્તિ તમને વ્યવસાયમાં લાભ આપી શકે છે.

સ્વાસ્થ્ય – આંખના રોગોમાં પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – વેપારમાં પ્રગતિને લઈને ખુશી થશે. 03 અને 09 અંક ધરાવતી વ્યક્તિ વેપારમાં નફો આપી શકે છે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – વેપાર માટે આજનો દિવસ પ્રગતિનો છે. નોકરીમાં નવી જવાબદારીની શરૂઆત થવાના સંકેત મળી રહ્યા છે.

સ્વાસ્થ્ય – રહું હાડકાના વિકારથી કષ્ટ આપી શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – આજે ધંધાકીય સોદાને લઈને વેપારમાં લાભ થવાના સંકેત છે. 03 અને 08 અંકના ઉચ્ચ અધિકારીઓની મદદથી નોકરીમાં પ્રગતિ શક્ય છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુધારવા માટે તલનું દાન કરો.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – ભાગ્ય અંક 03 વેપારમાં લાભ આપશે. નોકરીમાં અંક 02 અને 07 ના ઉચ્ચ અધિકારીઓનો સહકાર છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય પ્રત્યે પ્રસન્નતા રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – આજે વેપારમાં પ્રગતિ થાય. ભાગ્ય અંક 03 ના સ્વામી ગુરુ અને અંક સ્વામી શુક્રનો સહયોગ તમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોકરીમાં પ્રમોશનની તક આપશે.

સ્વાસ્થ્ય – બીપીના દર્દીઓએ સાવધાન રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – આજના ભાગ્ય સ્વામી ગુરુ છે અને આ અંકના સ્વામી કેતુ છે. કેતુ અને ગુરુ વેપારમાં નવો કોન્ટ્રાક્ટ આપી શકે છે. નોકરીમાં પ્રમોશનને લઈને તમે આશાવાદી રહી શકો છો.

સ્વાસ્થ્ય – આંખના દર્દીઓએ સ્વાસ્થ્યમાં સાવચેતી રાખવી.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – આજનો ભાગ્ય સ્વામી ગુરુ છે. આ અંકનો સ્વામી શનિ છે. નોકરીના સંબંધમાં મોટો ફાયદો થઈ શકે છે. રાહુ અને શનિ વેપારમાં નવો સોદો આપી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – આ અંકનો સ્વામી મંગળ અને ભાગ્ય સ્વામી ગુરુ વેપારને નવી દિશા આપશે. નોકરીમાં અંક 03 અને 09 ના ઉચ્ચ અધિકારીઓની મદદથી તમે પ્રમોશનનો માર્ગ મોકળો કરી શકો છો.

સ્વાસ્થ્ય – પેટની સમસ્યા થવાની સંભાવના છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.