“હે તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે” – ફિલ્મી ગીતોની જગ્યાએ બાળકોને માતાજીનો આ ગરબો મોઢે કરાવો.

0
787

હે તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે

હો મારી અંબાજી માં

હે તારા ડુંગરથી ઉતર્યો વાઘ રે

હો મારી અંબાજી માં

હો તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે

હો મારી અંબાજી માં

હે તારા ડુંગરથી ઉતર્યો વાઘ રે

હો મારી અંબાજી માં

હે તારા વાઘને પાછો વાળ રે

હો મારી અંબાજી માં

હે તારા વાઘને પાછો વાળ રે

હો મારી અંબાજી માં

હે તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે

હો મારી અંબાજી માં

હે તારા ડુંગરથી ઉતર્યો વાઘ રે

હો મારી અંબાજી માં

હો તારા ડુંગરીએ કેમ તો ચઢાય રે

હો મારી અંબાજી માં

હે તારા ડુંગરીએ કેમ તો ચઢાય રે

હો મારી અંબાજી માં

હો તારા ડુંગરીએ કેમ તો ચઢાય રે

હો મારી અંબાજી માં

હે તારા ડુંગરીએ કેમ તો ચઢાય રે

હો મારી અંબાજી માં

હે તારા વાઘની લાગે બહુ બીક રે

હો મારી અંબાજી માં

હો તારા વાઘની લાગે બહુ બીક રે

હો મારી અંબાજી માં

હો તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે

હો મારી અંબાજી માં

હે તારા ડુંગરથી ઉતર્યો વાઘ રે

હો મારી અંબાજી માં

હે તારા દર્શનીએ કેમ તો અવાય રે

હો મારી અંબાજી માં

હે તારા દર્શનીએ કેમ તો અવાય રે

હો મારી અંબાજી માં

હો તારા દર્શનીએ કેમ તો અવાય રે

હો મારી અંબાજી માં

હે તારા દર્શનીએ કેમ તો અવાય રે

હો મારી અંબાજી માં

હો તારા વાઘની લાગે બહુ બીક રે

હો મારી અંબાજી માં

હો તારા વાઘની લાગે બહુ બીક રે

હો મારી અંબાજી માં

હો તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે

હો મારી અંબાજી માં

હે તારા ડુંગરથી ઉતર્યો વાઘ રે

હો મારી અંબાજી માં.