‘તેરી સાંવરી સૂરત છટાદાર’ પ્રેમાનંદ કવિએ રચેલ આ મુર્તિનું પદ તમને ભક્તિરસમાં તરબોળ કરી દેશે.

0
407

મુર્તિનું પદ : ‘તેરી સાંવરી સૂરત છટાદાર’

તેરી સાંવરી સૂરત છટાદાર,

મન હરે પ્રાન હરે, તેરી… ટેક

ચલત મેરો રે, હસી ચિત્ત ચોરે;

હાં રે બસ કર લીની સબ વ્રજનાર… મન ૧

શિર જરકસી ચીરા, પહેરે પટ પીરા;

હાં રે તેરે ઉર બીચ મોતીયુંદા હાર… મન ૨

નંદ દે સલોના, જાને કછુ ટોના;

હાં રે મેરો મન બસ કીનો મોરે યાર… મન ૩

પ્રેમાનંદ મોરેકૃષ્ણ છબિ તેરી;

હાં રે નિત્ય રાખત ઉર બીચ ધાર… મન

રચયિતા.. પ્રેમાનંદ કવિ

જય દ્વારકાધીશ

સાભાર ઉષા ચોટલીયા (અમર કથાઓ ગ્રુપ)