સૂર્ય દેવના આશીર્વાદથી આ રાશિના લોકોની પ્રતિષ્ઠા અને પદમાં વૃદ્ધિ થશે, નોકરી અને ધંધામાં લાભ થવાની શક્યતા છે.
જ્યોતિષમાં સૂર્યને વિશેષ સ્થાન પ્રાપ્ત થયું છે. આ 15 મી મે ના રોજ સૂર્ય ભગવાને વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. વૃષભ રાશિમાં રહીને સૂર્ય કેટલીક રાશિના લોકો પર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે. સૂર્ય ભગવાન 14 જૂન સુધી વૃષભ રાશિમાં રહેશે. જ્યોતિષીય ગણતરી મુજબ 14 જૂન સુધીનો સમય કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે. આ લોકો પર સૂર્ય ભગવાનની વિશેષ કૃપા રહેશે. જે વ્યક્તિ પર સૂર્ય ભગવાનની કૃપા હોય છે, તેમનું સૂતેલું નસીબ પણ જાગી જાય છે. ચાલો જાણીએ કઈ રાશિ માટે 14 જૂન સુધીનો સમય વરદાન સમાન છે.
મિથુન રાશિ :
તમને સારા પરિણામ મળશે.
આ સમય દરમિયાન તમને તમારી નોકરીમાં પ્રગતિની તકો મળશે.
નવું કામ શરૂ કરી શકો છો.
વેપારીઓ નફો કરી શકે છે.
તમને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે.
ધન લાભ થશે, જેના કારણે નાણાકીય પક્ષ મજબૂત રહેશે.
શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય શુભ કહી શકાય છે.
કર્ક રાશિ :
ધન લાભ થશે, જેના કારણે નાણાકીય પક્ષ મજબૂત રહેશે.
પ્રતિષ્ઠા અને પદમાં વૃદ્ધિ થશે.
નોકરી અને ધંધામાં લાભ થવાની શક્યતા છે
શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને શુભ પરિણામ મળશે.
દામ્પત્ય જીવન સુખમય રહેશે.
નોકરી પર દરેક વ્યક્તિ તમારા કામની પ્રશંસા કરશે.
તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
સિંહ રાશિ :
નોકરીમાં પ્રમોશન મળવાના ચાન્સ રહેશે.
પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે.
તમે વાહન ખરીદી શકો છો.
આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
દામ્પત્ય જીવન પણ સુખમય રહેશે.
પરિવારના સભ્યો સાથે સમય પસાર થશે.
લેવડ-દેવડમાં લાભ થશે.
માં લક્ષ્મીની કૃપા રહેશે.
વૃશ્ચિક રાશિ :
નોકરી સંબંધિત સારા સમાચાર મળી શકે છે.
આવકમાં વધારો થવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ ઉકેલાઈ શકે છે.
જીવનસાથી સાથે સમય પસાર કરશો, જેના કારણે દામ્પત્ય જીવન ખુશહાલ રહેશે.
શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય વરદાનથી ઓછો નથી.
આ સમયગાળા દરમિયાન રોકાણ કરવું ફાયદાકારક રહેશે.
સ્વાસ્થ્ય સારું રહેશે.
કુંભ રાશિ :
અટકેલા કામ પૂરા થઈ શકે છે.
નોકરીના સ્થળ પર તમને માન-સન્માન મળશે.
પ્રવાસમાં લાભની તકો રહેશે.
આવક વધી શકે છે.
તમારા કામની પ્રશંસા થશે.
કાર્યમાં સફળતા મળશે.
નોકરી અને વ્યવસાય માટે સમય શુભ છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.