આજની બારીઓ કરતા પહેલાના ઝરૂખાની કેમ છે ખુબ ખાસ, જાણો નાનકડા લેખ દ્વારા.

0
581

હવે તો જૂના જમાનાની હેરીટેજ બિલ્ડીંગો મા જ ઝરુખો રહ્યા છે.

મિત્રો બારી કરતાં ઝરુખો કેટલીક બાબતો માં જુદો પડે છે.

બારીમાં આડા સળિયા હોય છે. પરંતુ બેસી શકાતું નથી.

બારીના પ્રમાણમાં ઝરૂખા કદમાં થોડા મોટા હોય છે. ઝરૂખામમાં સળિયા જડેલા હોતા નથી. ઝરૂખા પાસે જે એક લકઝરી છે તે એ કે, ઝરૂખામાં બેસવાની વ્યવસ્થા હોય છે. જ્યાં નિરાંતના સમયે બેસીને આપણે વાંચી શકીએ, બહેનો ભરત- -ગુંથણ કરી શકે છે. ઝરૂખામાં નિરાંતે બેસીને બહારનો નજરો માણી શકીએ.

આવા ઝરુખો પથ્થરોમાંથી , લાકડામાંથી બનાવવામાં આવતા હતા.અને તેમાં સરસ કોતરણી પણ કરવામાં આવતી હતી.

રાજા મહારાજાના મહેલમાં રાણીઓને બેસવા માટે આવા ઝરૂખા ખાસ બનાવવામાં આવતા હતા.

મિત્રો ગુગલમાંથી થોડાં હેરીટેજ ઝરૂખાની તસવીરો શોધીને યથાવત્ સ્થિતિમાં આપની સાથે શેર કરું છુ. આશા છે કે માણવાનું ગમશે. અને આ વિષયમાં વધારે પૂર્તતા કરશો તો ગમશે.

સં. હસમુખ ગેાહીલના જય શ્રી કૃષ્ણ