ફેબ્રુઆરી 2022 કેલેન્ડર : ફેબ્રુઆરીમાં આવી રહ્યા છે આ મહત્વપૂર્ણ દિવસ, જુવો તહેવારોનું સંપૂર્ણ લીસ્ટ.

0
629

નવો મહિનો આવવાની સાથે લાવ્યો છે ઘણા મહત્વપૂર્ણ દિવસો અને તહેવારો, જાણો કઈ તારીખે શું આવી રહ્યું છે

મૌની અમાસ, દુર્ગાષ્ટમી, વિશ્વકર્મા જયંતી, સંકષ્ટિ ચતુર્થી, વિજયા એકાદશી, સોમ પ્રદોષ વ્રત વગેરે આ મહિનાના મહત્વના વ્રત-તહેવાર છે.

ફેબ્રુઆરીમાં ઘણા મહત્વના તહેવાર આવી રહ્યા છે. વસંત પંચમી (5 ફેબ્રુઆરી)માં આ મહિનામાં મનાવવામાં આવશે. મૌની અમાસ, દુર્ગાલક્ષ્મી, વિશ્વક્રમાં જયંતી, સંકષ્ટિ ચતુર્થી, વિજયા એકાદશી, સોમ પ્રદોષ વ્રત વગેરે આ મહિનાના મહત્વના વ્રત-તહેવાર છે. ધાર્મિક તહેવારો ઉપરાંત પણ ઘણા મહત્વના દિવસ ફેબ્રુઆરીમાં આવશે. 1 ફેબ્રુઆરીના રોજ દેશનું સામાન્ય બજેટ રજુ કરવામાં આવશે. તેની થનારી જાહેરાતની અસર દેશના દરેક નાગરિક ઉપર પડશે. 4 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કેંસર ડે મનાવવામાં આવશે અને આ ઘાતક બીમારીને લઈને લોકો જાગૃત બનાવવાની પહેલ કરવામાં આવશે.

01 ફેબ્રુઆરી 2021 તહેવાર લીસ્ટ ઇંડિયા, ફેબ્રુઆરી 2022ના તહેવાર

01 ફેબ્રુઆરી 2022, મંગળવાર : મૌની અમાસ

02 ફેબ્રુઆરી 2022, બુધવાર : મહા માસ સુદ પખવાડિયુ પક્ષારમ્ભ, વલ્લભ જયંતી

03 ફેબ્રુઆરી 2022, ગુરુવાર : ગૌરી તૃતીયા

04 ફેબ્રુઆરી 2022, શુક્રવાર: વિનાયકી શ્રી ગણેશ ચતુર્થી

05 ફેબ્રુઆરી 2022, શનિવાર : વસંત પંચમી

06 ફેબ્રુઆરી 2022, રવિવાર : મન્દાર ષષ્ટિ, શ્રી શીતળાષષ્ઠી

07 ફેબ્રુઆરી 2022, સોમવાર : અચલા સપ્તમી વ્રત

08 ફેબ્રુઆરી 2022, મંગળવાર : શ્રી દુર્ગાષ્ટમી વ્રત, ભીશ્માંષ્ટમી

10 ફેબ્રુઆરી 2022, ગુરુવાર : મહાનંદા નવમી

12 ફેબ્રુઆરી 2022, શનિવાર : જ્યાં એકાદશી વ્રત

13 ફેબ્રુઆરી 2022, રવિવાર : ભીષ્મ બારસ

14 ફેબ્રુઆરી 2022, સોમવાર : સોમવાર પ્રદોષ વ્રત

16 ફેબ્રુઆરી 2022, બુધવાર : મહા પુનમ, લલીતા જયંતી, ભૈરવી જયંતી

17 ફેબ્રુઆરી 2022, ગુરુવાર : ફાગણ માસ વદ પક્ષારમ્ભમ મહા માસીય વ્રત પારણ

20 ફેબ્રુઆરી 2022, રવિવાર : શ્રી ગણેશ ચતુર્થી વ્રત

23 ફેબ્રુઆરી 2022, બુધવાર : કાલાષ્ટમી

24 ફેબ્રુઆરી 2022, : ગુરુવાર : શ્રી સીતાષ્ટમી, જાનકી જયંતી

25 ફેબ્રુઆરી 2022, શુક્રવાર : રામદાસ જયંતી

26 ફેબ્રુઆરી 2022, શનિવાર : સ્વામી દયાનંદ સરસ્વતી જયંતી

27 ફેબ્રુઆરી 2022, રવિવાર : વિજયા એકાદશી વ્રત

28 ફેબ્રુઆરી 2022, સોમવાર : સોમવાર પ્રદોષ વ્રત

મહત્વપૂર્ણ દિવસો

1 ફેબ્રુઆરી – ભારતીય તટરક્ષક દિવસ

2 ફેબ્રુઆરી – વિશ્વ આર્દ્રભૂમિ દિવસ

2 ફેબ્રુઆરી – આરએ જાગૃતતા દિવસ

4 ફેબ્રુઆરી – વિશ્વ કેંસર દિવસ

4 ફેબ્રુઆરી – શ્રીલંકાનો રાષ્ટ્રીય દિવસ

4 ફેબ્રુઆરી – સુરજકાંડ શિલ્પ મેળો

5 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી – કાળા ઘોડા મહોત્સવ

6 ફેબ્રુઆરી : મહિલા જનનાંગ વિકૃતિ માટે શૂન્ય સહનશીલતાનો આંતરરાષ્ટ્રીય દિવસ

6 ફેબ્રુઆરી થી 12 ફેબ્રુઆરી – આંતરરાષ્ટ્રીય વિકાસ દિવસ

8 ફેબ્રુઆરી – સુરક્ષિત ઈંટરનેટ દિવસ (ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાનો બીજો દિવસ)

10 ફેબ્રુઆરી – રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ

11 ફેબ્રુઆરી – વિશ્વ બીમાર દિવસ

11 ફેબ્રુઆરી – વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ

12 ફેબ્રુઆરી – ડાર્વીન દિવસ

12 ફેબ્રુઆરી – અબ્રાહમ લીંકનનો જન્મ દિવસ

12 ફેબ્રુઆરી – રાષ્ટ્રીય ઉત્પાદન દિવસ

13 ફેબ્રુઆરી – વિશ્વ રેડીયી દિવસ

13 ફેબ્રુઆરી – સરોજીની નાયડુ જયંતી

14 ફેબ્રુઆરી – સંત વેલેંટાઈન ડે

18 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી – તાજ મહોત્સવ

20 ફેબ્રુઆરી – અરુણાચલ પ્રદેશ સ્થાપના દિવસ

20 ફેબ્રુઆરી – વિશ્વ સામાજિક ન્યાય દિવસ

21 ફેબ્રુઆરી – આંતરરાષ્ટ્રીય માર્તુભાષા દિવસ

22 ફેબ્રુઆરી – વિશ્વ સ્કાઉટ દિવસ

24 ફેબ્રુઆરી – કેન્દ્રીય ઉત્પાદક શુલ્ક દિવસ

27 ફેબ્રુઆરી – વિશ્વ એનજીઓ દિવસ

28 ફેબ્રુઆરી – રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

28 ફેબ્રુઆરી – દુર્લભ રોગ દિવસ

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.