લાલ ચંદનનો આ અચૂક ઉપાય તમને કરી દેશે માલામાલ, જાણશો તો કર્યા વગર નહિ રહો.

0
504

પૈસાથી લઈને સુખ સમૃદ્ધિ માટે જરૂર કરો લાલ ચંદનનો આ ઉપાય, પૈસા આવવાના બની જાય છે ઘણા બધા રસ્તા

સનાતન ધર્મમાં પૂજા પાઠમાં ચંદનનો ઉપયોગ સામાન્ય બાબત છે. તે ચંદન પણ ઘણા પ્રકારના હોય છે, જેને સફેદ ચંદન, લાલ ચંદન અને પીળા ચંદન. અલગ અલગ દેવી દેવતાની પૂજામાં અલગ અલગ ચંદનનો ઉપયોગ થાય છે. તંત્ર મંત્ર કે તુટકાની વાત કરીએ તો તેમાં લાલ ચંદનને ઘણું મહત્વનું માનવામાં આવે છે. તે તુટકા એટલા અસરકારક છે કે વ્યક્તિનું ભાગ્ય થોડા જ દિવસમાં બદલાઈ જાય છે. લાલ ચંદનના તુટકા પૈસાની તંગી દુર કરીને થોડા જ દિવસોમાં વ્યક્તિને માલામાલ કરી દે છે. આવો આજે આપણે લાલ ચંદનના કેટલાક એવા જ અચૂક તુટકા વિષે જાણીએ.

લાલ ચંદનના અચૂક તુટકા

અટકેલું ધન મેળવવા માટેના તુટકા : મંગળવારે લાલ ચંદન, લાલ ગુલાબના ફૂલ અને રોલીને એક કપડામાં બાંધીને માં લક્ષ્મીની સામે રાખી દો. ત્યાર પછી આ પોટલીને તિજોરીમાં કે પૈસા રાખવાના સ્થળ ઉપર મૂકી દો. થોડા જ દિવસમાં તમારા અટકેલા પૈસા પાછા મળવા લાગશે. દર 6 મહિનામાં આ ઉપાય કરવાથી ધનનો પ્રવાહ જળવાઈ રહેશે.

પૈસા આવવા કે બનાવવા નવા નવા રસ્તા : શનિવારે અડદની દાળ 2 મોટી વાટકી બનાવીને તેની ઉપર દહીં મુકો અને લાલ ચંદનનું તિલક જરૂર લગાવો, પીપળાના ઝાડની નીચે મૂકી દો. ધ્યાન રાખો કે આ કામ કોઈની સામે ન કરો. 4 શનિવાર સુધી કરવામાં આવેલા આ ઉપાય પૈસા આવવાના ઘણા રસ્તા ખોલશે અને તમે થોડા જ દિવસોમાં શ્રીમંત બની જશો.

સુખ સમૃદ્ધી મેળવવાના તુટકા : લાલ ચંદનની માળાને તંત્રમાં ખુબ મહત્વની માનવામાં આવે છે. આ માળાથી માં કાળીના સિદ્ધ મંત્રના જાપ કરવાથી જીવનની દરેક મુશ્કેલીઓ દુર થઇ જશે. તે ઉપરાંત દર શુક્રવારે માં લક્ષ્મીને લાલ ચંદનનું તિલક લગાવવાથી ઘર ઉપર અપાર સુખ સમૃદ્ધી વરસે છે.

વેપારની મુશ્કલી દુર કરવાના તુટકા : વેપારમાં વારંવાર નુકશાન થઇ રહ્યું હોય તો ગુરુવારના રોજ લાલ ચંદન અને હળદરમાં ગંગાજળ ભેળવો અને પછી મુખ્ય દ્વાર કે ઉમરા ઉપર તેને છાંટી દો. પછી રોજ મુખ્ય દ્વાર ઉપર સ્વસ્તિક બનાવો અને તેની ધૂપ દીવાથી પૂજા કરો. તમામ મુશ્કેલીઓ દુર થશે અને તમને વેપારમાં ખુબ લાભ આપશે.

સંપત્તિની સમસ્યાઓ દુર કરવાના ઉપાય : પિતૃક સંપત્તિ કે સંપત્તિ સાથે જોડાયેલા કોઈ વિવાદ નથી ઉકેલાઈ રહ્યા તો છાપેલા કે કોતરેલા કોળિયા લો અને તેમાં લાલ ચંદન ભેળવી લો. પછી રોજ તે વ્યક્તિ ઉપર ચપટી ભરી તે પાવડર છાંટી દો, થોડા જ દિવસમાં બધું ઠીક થઇ જશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : અહિયાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી ઉપર આધારિત છે. ઝી ન્યુઝ તેની પુષ્ટિ નથી કરતું.)