થોડા પૈસા અને પાવર માટે સદીઓથી આપણા લોકો જ દેશનું અહિત કરતાં આવ્યા છે, વાંચો આઘાતજનક સંદેશ.

0
571

હોંગકોંગમાં રહેતા મિત્રનો એક ખૂબ જ આઘાતજનક સંદેશ :

હોંગકોંગના લોકો ભારતીય લોકોને પસંદ નથી કરતા અને ઘણા હોંગકોંગ વાસી ભારતીના લોકોને ધિક્કારે છે નફરત કરે છે. પણ શા માટે?

ત્યાં રહેતા એક મિત્રએ જણાવ્યું:

લગભગ એક વર્ષ હોંગકોંગમાં ગાળ્યા પછી, મારી ઘણા સ્થાનિક લોકો સાથે મિત્રતા થઈ ગઈ પરંતુ મને લાગ્યું કે હજી પણ ત્યાંના લોકો મારી સાથે સામાન્ય ન રહેતા થોડું અંતર જાળવી રાખતા હતા !!

કોઈ પણ સ્થાનિક મિત્ર મને તેમના ઘરે આવવા આમંત્રણ આપતા નહોતા અને મારા સંબંધો અનૌપચારિક અને વર્તન મૈત્રીપૂર્ણ હોવા છતાં મારા મિત્રો તેમના સંબંધ અને વર્તન ઔપચારિક રાખતા હતા.

મને ઘણું જ આશ્ચર્ય થતું હતું અને તેના વિશે ઘણીવાર વિચાર કરતો હતો કે આવું કેમ? એક દિવસ મેં સાહસ કર્યું અને અંતે એક સાથી મિત્રને પૂછ્યું !!

થોડી આડી અવળી વાતો કર્યા પછી તેણે જે કહ્યું તેનાથી મને દુઃખ થયું અને શરમ આવી.

હોંગકોંગના મિત્રએ પૂછ્યું 200 વર્ષ સુધી રાજ કરવા માટે કેટલા બ્રિટીશ ભારતમાં રહેતા હતા? લગભગ 10, 000 બરાબર?

તો પછી 32 કરોડ ભારતીય લોકો ને ત્રા સકોણે આપ્યો અને આટલા વર્ષો સુધી શાસન કર્યું?

એવું કરવાવાળા તમારા પોતાના જ લોકો હતા બરાબર?

જ્યારે જનરલ ડાયરે ′ફા યર’ નો હુકમ આપ્યો ત્યારે 1300 નિ:શસ્ત્ર લોકોને ગો રી કોણેમા રી?

બ્રિટીશ સેના તો ત્યાં નહોતી જ બરાબર?

શા માટે એક પણ બં દૂક ધારી ભારતીય બની ને ત્યાં ને ત્યાં જનરલ ડાયર નેમા રીના શક્યો કેમ?

અને તુર્કી અથવા મધ્ય એશિયાથી કેટલા મોગલો અને અન્ય લોકો આવ્યા હતા? અને કેટલા વર્ષો સુધી તેઓએ ભારત પર લૂંટ ચલાવી અને શાસન કર્યું અને ભારતીયોને ગુલામ બનાવી રાખ્યા અને તમારા જ લોકોને તેમના ધર્મને ઇસ્લામમાં પરિવર્તિત કરવા અને તેમને પણ તમારી વિરુદ્ધ ઉભા કર્યા?

શું તે શરમજનક નથી કે પૈસા અને શક્તિના લોભમાં પોતાના જ ભાઈઓને તરા સ આપવા અને લૂંટવા માટે વિજેતાઓ સાથે આપણાં જ લોકો જોડાઈ ગયા હતા? હવે એમ ન કહેતા કે તેઓ વિદેશી હતા!

તમારા પોતાના જ લોકો થોડા પૈસા અને પાવર માટે સદીઓથી વિદેશી ભાડૂતી લોકો સાથે તેમના પોતાના જ ભાઈ-બહેનોની હત યાઅનેબ ળા ત્કાર કરતા આવ્યા છે, બરાબર ને?

અમને તમારા ભારત ના લોકોના ચરિત્ર અને વિશ્વસનીયતા ઉપર પુરે પુરી શંકા છે અને રહેશે અને અમારા ઘણા લોકો તમારા ચરિત્ર, સ્વાર્થ, લોભ અને વિશ્વાસઘાત માટે તમને સખત નફરત કરે છે.

એવું નથી કે અમારે ત્યાં એવા લોકો નથી પણ હું તમને ખાતરી આપી શકું છું કે અમે અમારી ઉપર જુલમ કરનારાઓ ને કોઈ દિવસ સાથ નહીં આપીએ અમે કોઈ દિવસ અમારા દેશ કે સંસ્કૃતિની વિરુદ્ધ બોલતા કે વર્તન કરનારા લોકોને સમર્થન નહીં આપીએ!

સામ્યવાદી દેશ હોવા છતાં ચીનમાં આવા લોકો મળશે નહીં!

અમે અમારા દેશ સાથે દગો ક્યારેય નહીં કરીએ અને અમને અમારી સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર ગર્વ છે.

શક્ય હોય ત્યાં સુધી અમે ભારતના લોકો ની પરવા નથી કરતા.

જ્યારે બ્રિટિશરો અમારા દેશ હોંગકોંગમાં આવ્યા ત્યારે એક પણ વ્યક્તિ તેમની સેનામાં જોડાયો નહીં કારણ કે અમારા પૂર્વજો તેમના પોતાના લોકો સામે લડવા તૈયાર નહોતા.

આ ભારતીયોનું ઉઘાડું ચરિત્ર છે કે તેઓ કંઈપણ વિચાર્યા વિના સંપૂર્ણપણે વેચાવા તૈયાર થઈ જાય છે.

આજે પણ ભારતમાં એવીજ પરિસ્થિતિ છે !!

ભારતીયોની પરિસ્થિતિ અને માનસિકતા બિલકુલ બદલાયા નથી.

વિરોધ અથવા કોઈ અન્ય મુદ્દા હોય પણ તમે હંમેશા રાષ્ટ્રીય હિતને બીજું સ્થાન આપો છો અને તમારા પોતાના ફાયદા માટે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં જોડાવા જરા પણ વિચાર કરતા નથી.

તમારા માટે, હું અને મારું કુટુંબ હંમેશા પહેલા છે અને સમાજ અને દેશ જાય ભાડ માં !!.

મિત્રો, શું આ શરમજનક વાત નથી?

શુ આપણને કોઈ ગંભીર આત્મનિરીક્ષણની જરૂર નથી?

– આર્કિટેક્ટ કેતન શાપરિયાની ટ્વિટ પરથી. (ફોટા પ્રતીકાત્મક છે)