વાઘ અને માણસની આ સ્ટોરી મિત્રતામાં શું ના કરવું તે જણાવે છે, સમય કાઢીને અચૂક વાંચજો.

0
553

મિત્રતા :

(સ્ટોરી શુદ્ધ ગુજરાતીમાં નથી, લખાણ જોડણી સ્થાનિક ભાષા અનુસાર છે.)

એક ગામ હતું. ગામ મો એક કુટુંબ રહેતુ હતુ. તેમો એક ભાઈ ને બે દીકરિયુ અને એક દિકરો હતો. દિકરા ના લગ્ન ની તારીખ નજીક હતી. મોંઘવારી ખુબ જ હતી દિકરા ના લગ્ન માટે પાસે પુરતા પૈસા મુંડી મિલ્કત ન હતી.

તેને વિચાર આવ્યો જો જીવન ટૂંકાવું તો લોકો કહેશે પાસે પૈસા નથી અને જીવન ટૂંકાવ્યું. માટે લાવ જંગલ મો જાય અને વાઘ ના હાથે તેનો શિ કાર બની જાવ. તો લોકો કહેશે કે વાઘે જંગલ માં જતો હતો ને મા રીના ખ્યો.

તે માણસ જંગલ માં જતો હતો અને વાઘ ની નજર આ માણસ પર પડી. વાઘ ને વિચાર આવ્યો કે આ કોઈ દુખીયા લાગે છે મને જોયો છે છતો મારી સામે ચાલીને આવે છે.

વાઘ બોલ્યો, ભાઈ તને મ-ર-વાની નથી બીક. માણસ બોલ્યો, ભાઈ મારા હુ હવે આ કારમી મોંઘવારી અને લગ્ન ની કામગીરી થી કંટાળી ગયેલા અને મારી પાસે ફુટી કોડી પણ નથી. હવે તમા મને મા રીના ખો. આ વાત ને સોભલી ને વાઘ ને દયા ભાવ, પ્રેમ, કરુણા, આત્મીયતા થઈ ને વાઘ બોલ્યો, ભાઈ તુ આજથી મારો ભાઈ બંધ. આપણે એક મેક મા ખોવાઈ જઈએ. હુ તયો પરમ મિત્ર સુખ દુખ ના પાટીદાર જેવી આપણી દોસ્તી.

વાઘ બોલ્યો ભાઈ મારા તમારા લગ્ન મો કેટલા રુપિયા જોઈએ? ચાલ મારી સાથે . વાઘે આજ દિવસ સુધી જેટલા માણસોને મા રીના ખ્યા હતા અને તેમની પાસે જે દાગીના પહેલા હતા તે વાઘે તેની ગુફામાં હતા તે આપ્યા. મોટુ પોટકુ ભરીને દાગીના આપયા અને કહયુ હજુ પણ જરુર પડેને તો આવજે. બડી ધામધુમથી લગ્ન કરો મારા મિત્ર.

આ માણસ ખુબ સરસ રીતે રાજી થઈ ગયો અને તેના ઘેર આવી ને હાથ જોડી ને ભગવાન ની પ્રાર્થના કરવા લાગ્યા અને ભગવાન તમે ખુબ જ મને આપ્યુ છે. તેની ઘવરેલી કહે, તમે ભગત છો છોકરા ના લગ્ન મો આટલુ બધુ કમાણી કરી શકો છો. ધામઘુમ થી બેનટ વાજા બંધ હતો, છતો લોકો ને બતાવો કરવા માટે વાજાં વગાડવા મો આવયા.

દાલભાત ને મોહન થાલ ની જગ્યા એ બતીસ ભોજન કરવા મો આવયુ. ઘોડી બંધ વર ને પરણવા માટે સમાજ ના બધા કાયદાનો ભંગ કરવામાં આવ્યો.

વસ્તી ખવરાવી તીરથ કરવા માટે ગયા. વાઘે આપેલ રુપિયા થઈ રહયા અને ફરી વાઘ યાદ આવે છે. અને આ માણસ વાઘ પાસે જાય છે અને કહે છે, વાઘ ભાઈ મારે પરગણા ના માણસો નેતા અને મોટા ભાગના લોકો ને મારા ઘરે બોલાવી ને મારે મોટું કામ કરી બતાવ્વુ છે. અને તમને પણ હુ આમંત્રણ આપવા માટે જ આવ્યો છું. તમે મારા ઘરે આવજો.

વાઘ બોલ્યો ભાઈ મારા તમારા લગ્ન મો હાજરી ન આપી પણ હુ આમંત્રણ ને માન આપી ને જરુર આવીશ. તમે એક મજબુત પોજરુ બનવાજો અને હુએ પીરામીડ પગ મુકું એટલે પોજરુ બંધ થ ઈ જાય અને તેની ચાવી તમારા પાસે રાખજો. અવસર પુરો થઈ જોય તયારે હુ નીકળી ને જંગલ માં જતો રહીશ.

આ માણસ ના તયો પરગણાના આગેવાનો માણસો નેતા ઓ ખુબ જ આવયા અને વાઘ પણ આવીને પોરા મો પુરાઈ ને માણસો ના રીતે ભાત બોલવું ચાલવુ અને સમાજ માટે ની વ્યવસ્થા જોઈ ને વાઘ ખુબ સરસ રીતે ખુશ રહો.

બહારના લોકો વાઘને જોઈએ ને કહેતા હતા ભાઈ તમે તો બહાદુર હોશિયાર અને નીવડયો. તમારા ઘેર વાઘ પણ આવ્યો છે. તયારે માણસ બોલ્યો ભાઈ મારા આવા કુતરા તો હુ પાલુ છુ આતો મારો પાલેલો કુતરો છે.

આ સોભલી ને વાઘ ને ખુબ જ દુ:ખ થયુ. પણ મિત્ર ના ઘરે અવસર હતો. વાઘ અવસર પુરો થયો ને માણસને કહ્યું ભલે ભાઈ હવે હું જાવ છુ તારે ફેર ધન ની જ રુર પડે તો આવજો.

વાઘને તેના ઘરે બોલાવી ને મહેમાન ની આગળ કહ્યું કે, આતો કુતરો છે. આ મહેણુ ખુબ જ દુ:ખદ થયુ હતુ. ફરી માણસ પાસે ધન દોલત ખુટી ગઈ ને વાઘ ની પાસે જંગલમાં ગયો. માણસ બોલ્યો ભાઈ મારા ધન નથી, હુ લેવા માટે વિનંતી છે.

તયારે વાઘ બોલ્યો ભાઈ ચાલ મારી સાથે નદી મો. માણસને નદી કિનારે એક જગ્યાએ બેસાડી ને એક મોટી કુહાડી આપી અને વાઘ બોલ્યો ભાઈ મારા કુહાડી તુ મારી ગરદન ઊપર ઘા કર.

તયારે માણસ બોલ્યો ભાઈ મારા કુહાડી નો ઘા હું નહી કરુ. તો વાઘ બોલ્યો તો હુ તને મા રીના ખીશ. ત્યારે માણસે ખુવારીનો ઘા કર્યો. વાઘ ની ગરદન લો હીલુહાણ થઈ ગઈ પછી વાઘ બોલ્યો ભાઈ મારા હવે તુ પાટો બોધી ને જા અને આ ધનનું પોટકુ લેતો જા. ફરી ધન જોઈએ તો આવજે.

પેલો માણસ ધન લઈને તેના ઘરે આવ્યો પંદર વીસ દિવસે વાઘ ની પાસે ગયો ખુબ સરસ વાર્તા કરી પછી વાઘ બોલ્યો, ભાઈ મારા કુહાડી નો તે ઘા કયો હતો અને તે પાટો બાંધેલો છે તેમને ખોલી ને જો.

માણસ ને પાટો ખોલ્યો. વાઘ બોલ્યો, ભાઈ મારા કુહાડી નો ઘા છે કે રુજાઈ ગયો છે, હાથે ફેરવી ને જો. માણસ બોલ્યો ભાઈ ઘા રુજાઈ ગયો છે. તયારે વાઘ બોલ્યો કુહાડી નો ઘા રુજાઈ ગયો છે, પણ તારા ઘરે બોલાવી ને મને બધાં ની વચ્ચે કુતરો કહ્યો હતો તે ઘા નથી રુજાતો.

ટુંકમાં કહીએ તો કોઈ ને મહેણુ મા રવું જોઈએ નહી.

મિત્રની મિત્રતા ટકી રહે તેવુ રહેવું.

– સાભાર પંકજ કરણ (અમર કથાઓ ગ્રુપ)