ભેંશનું મહત્વ ઘટાડી ગાયનું મહત્વ વધારો,
ઠંડાપીણાંનું મહત્વ ઘટાડી છાશનું મહત્વ વધારો,
શીંગનું મહત્વ ઘટાડી તલનું મહત્વ વધારો,
બટેટાનું મહત્વ ઘટાડી સુરણનું મહત્વ વધારો,
મરચાનું મહત્વ ઘટાડી સુંઠનું મહત્વ વધારો,
ચા-કોફીનું મહત્વ ઘટાડી દૂધનું મહત્વ વધારો,
બરફનું મહત્વ ઘટાડી ઉકાળેલું પાણીનું મહત્વ વધારો,
મીઠાઈનું મહત્વ ઘટાડી સાદા ખોરાકનું મહત્વ વધારો,
દવાનું મહત્વ ઘટાડી પથ્યનું મહત્વ વધારો,
બ્રશનું મહત્વ ઘટાડી દાતણનું મહત્વ વધારો,
એલોપેથીનું મહત્વ ઘટાડી આયુર્વેદનું મહત્વ વધારો,
વજનનું મહત્વ ઘટાડી બળ-તાકાતનું મહત્વ વધારો,
હોટેલનું મહત્વ ઘટાડી ઘરના ખોરાકનું મહત્વ વધારો,
સ્વાદનું મહત્વ ઘટાડી ગુણનું મહત્વ વધારો.