અંક જ્યોતિષ 20 એપ્રિલ 2022 : ઉચ્ચ અધિકારી નોકરીમાં લાભ આપી શકે છે, શુગરના દર્દીઓ સાવધાન રહે

0
116

આજનું અંકફળ, 20 એપ્રિલ 2022 : અંક 02 નો સ્વામી ચંદ્ર છે. 20-04-2022 નો ભાગ્ય અંક 03 રહેશે. 03 અંકનો સ્વામી ગ્રહ ગુરુ છે. ગુરુ ચંદ્ર અને મંગળનો શ્રેષ્ઠ મિત્ર છે. અંક 02 ના મિત્ર અંક 1, 3 અને 9 છે. ભાગ્ય અંક 03 નો ગુરુ શિક્ષણ, ધર્મ, મન અને સમૃદ્ધિનો પ્રતીક છે. તમારા જન્મ અંક અનુસાર, તમે આજે તમારું અંકફળ જોઈ શકો છો.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. સૂર્ય અને ગુરુ મિત્રો છે. અંક 03 અને અંક 09 ની વ્યક્તિ તમને વ્યવસાયમાં નફો અપાવી શકે છે.

સ્વાસ્થ્ય – આંખ અને પેટના રોગોને કારણે પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – નોકરીમાં તમારા પ્રદર્શનથી તમે ખુશ રહેશો. 09 અંકના ઉચ્ચ અધિકારી નોકરીમાં લાભ આપી શકે છે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – 02 અંકનો સ્વામી ચંદ્ર અને ગુરુનો સહયોગ નોકરીમાં પ્રગતિનો છે. વેપારમાં પ્રગતિના સંકેતો છે.

સ્વાસ્થ્ય – પેટ અને શ્વસન સંબંધી પરેશાનીઓ થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 08

નોકરી અને વ્યવસાય – આજનો દિવસ વેપારમાં પ્રગતિનો સંકેત છે. 03 અંકનો સ્વામી નોકરીમાં સફળતા અપાવશે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહે.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – 03 અને 09 અંકના વ્યક્તિને વેપારમાં લાભ થશે. 02 અને 09 અંકના ઉચ્ચ અધિકારીઓના સહયોગથી નોકરીમાં પ્રગતિ થાય.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય પ્રત્યે પ્રસન્નતા રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – આજે નોકરીમાં નવી જવાબદારીની શરૂઆત કરો. ભાગ્ય અંક 03 ના સ્વામીનો સહકાર તમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોકરીમાં પ્રમોશનની તક આપશે.

સ્વાસ્થ્ય – બીપી અને શુગરના દર્દીઓએ સાવધાન રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 05

નોકરી અને વ્યવસાય – નોકરીમાં 01 અને 09 અંકની મદદથી પ્રમોશનની તકો બની શકે છે. વેપારમાં નવી નોકરીને લઈને તમે ખુશ રહી શકો છો.

સ્વાસ્થ્ય – સાઇનસના દર્દીઓએ સ્વાસ્થ્યમાં સાવધાની રાખવી.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – આજનો ભાગ્ય સ્વામી ગુરુ છે. આ અંકનો સ્વામી શનિ છે. તમને નવા વેપાર પ્રસ્તાવ મળી શકે છે. શનિ અને ચંદ્ર નોકરીમાં પરિવર્તનની સ્થિતિ આપી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ માટે તલનું દાન કરો.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – નોકરીને નવી દિશા આપશો. મંગળ અને ગુરુ વેપારમાં લાભ આપી શકે છે.

સ્વાસ્થ્ય – ગુરુ સ્વાસ્થ્ય લાભ આપી શકે છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.