શ્રી હરી વિષ્ણુની કૃપાથી આજે આ અંકોવાળાને વ્યવસાયમાં સફળતા મળવાના સંકેત છે. 

0
640

આજનું અંકફળ, 18 માર્ચ 2022 : 18 ની સંયુક્ત સંખ્યા કીર્તિ અને ખ્યાતિની છે. 18 અંક ખૂબ જ શુભ છે. અહીં અંક 01 સૂર્ય અને 08 શનિનું પ્રતીક છે. આ સંયુક્ત અંક તેજનું પ્રતીક છે. આ સિંગલ ડિજિટ 09 જેવું કામ કરશે. 18-03-2022 નો ભાગ્ય અંક 09 જ રહેશે. 09 અંકનો સ્વામી મંગળ છે. મંગળ, ચંદ્ર અને સૂર્ય શ્રેષ્ઠ મિત્રો છે. સૂર્ય અને શનિ મિત્રો નથી. 09 અંકના મિત્ર અંક 01, 03 અને 02 છે. તમારા જન્મ અંક અનુસાર, તમે આજે તમારું અંકફળ જોઈ શકો છો.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – જન્મ અંક 01 અને 03 ની વ્યક્તિ તમને નવા વ્યવસાયિક સોદામાં લાભ આપી શકે છે. ભાગ્ય સ્વામી મંગળ અને સૂર્ય નોકરીમાં સફળતા અપાવી શકે છે.

સ્વાસ્થ્ય – કફજન્ય રોગોથી પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – બિઝનેસમાં 01 અને 09 અંકની વ્યક્તિને ફાયદો થશે. વેપારમાં ખુશીઓ રહેશે.

સ્વાસ્થ્ય – આંખના રોગને કારણે સમસ્યા થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – મંગળ અને ગુરુ નોકરી અને વ્યવસાયમાં લાભ આપશે. અંક 09 લાભદાયી બની શકે છે.

સ્વાસ્થ્ય – શુગર પરેશાન કરી શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – વ્યવસાયમાં સફળતાના સંકેત છે. આઈટી અને બેંકિંગ નોકરી સાથે સંકળાયેલા લોકો મંગળ અને શનિની શુભ અવસ્થાનો લાભ લેશે.

સ્વાસ્થ્ય – પેટની સમસ્યાને કારણે પરેશાની થશે.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – શનિ અને બુધ વેપારમાં મોટી સફળતા અપાવી શકે છે. નોકરીમાં તમને 03 અને 09 અંકના વ્યક્તિ તરફથી લાભ મળશે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 05

નોકરી અને વ્યવસાય – મંગળ અને શુક્રનો સહયોગ નોકરીમાં પ્રગતિ કરાવશે. ભાગ્ય અંક 01 અને 09 ની વ્યક્તિ વેપારમાં લાભ આપશે.

સ્વાસ્થ્ય – આંખના દર્દીઓએ સાવધાન રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – જન્મ નંબર 02 અને 06 ના ઉચ્ચ અધિકારીઓની મદદથી નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. વેપારમાં તણાવની શક્યતા છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહે.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 05

નોકરી અને વ્યવસાય – શનિ અને મંગળ વેપારમાં લાભ આપી શકે છે. નોકરીમાં પ્રસન્નતા રહેશે.

સ્વાસ્થ્ય – આંખના રોગો પરેશાન કરી શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – મંગળ અને ગુરુ વેપારમાં કોઈ નવું કામ સામેલ કરી શકે છે. અંક અને ભાગ્ય અંક 09 નોકરીમાં નવી જવાબદારી આપી શકે છે.

સ્વાસ્થ્ય – આંખના રોગો પરેશાન કરી શકે છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.