વિષ્ણુ ભગવાનની કૃપાથી પૈસા આવશે, વેપારમાં પ્રગતિ થશે, નોકરીમાં પ્રમોશન તરફ આગળ વધશો.

0
1655

મુહુર્તનો સમય – કરવા યોગ્ય ગતિવિધિઓ

દિવસના ચોઘડિયા

શુભ 07:21 AM – 08:42 AM – લગ્ન, ધાર્મિક, શિક્ષણની ગતિવિધિઓ

લાભ 12:46 PM – 02:07 PM – નવા વ્યવસાય, શિક્ષણની શરૂઆત કરો

અમૃત 02:07 PM – 03:29 PM- દરેક પ્રકારના કાર્ય (વિશેષ રૂપથી દૂધ ઉત્પાદન સંબંધિત)

શુભ 04:50 PM – 06:11 PM – લગ્ન, ધાર્મિક, શિક્ષણની ગતિવિધિઓ

રાતના ચોઘડિયા

અમૃત 06:11 PM – 07:50 PM – દરેક પ્રકારના કાર્ય (વિશેષ રૂપથી દૂધ ઉત્પાદન સંબંધિત)

લાભ 12:46 AM – 02:25 AM 14 Jan – નવા વ્યવસાય, શિક્ષણની શરૂઆત કરો

શુભ 04:04 AM – 05:42 AM 14 Jan – લગ્ન, ધાર્મિક, શિક્ષણની ગતિવિધિઓ

અમૃત 05:42 AM – 07:21 AM 14 Jan – દરેક પ્રકારના કાર્ય (વિશેષ રૂપથી દૂધ ઉત્પાદન સંબંધિત)

ગુરુવાર 13 જાન્યુઆરી 2022 નું પંચાંગ

તિથી એકાદશી 07:32 PM સુધી ત્યારબાદ બારશ

નક્ષત્ર કૃત્તિકા 05:07 PM સુધી ત્યારબાદ રોહિણી

શુક્લ પક્ષ

પોષ માસ

સૂર્યોદય 06:45 AM

સૂર્યાસ્ત 05:28 PM

ચંદ્રોદય 01:47 PM

ચંદ્રાસ્ત 03:40 AM, Jan 14

અભિજીત મુહૂર્ત 11:45 AM થી 12:28 PM

અમૃત કાળ મુહૂર્ત 02:24 PM થી 04:13 PM

વિજય મુહૂર્ત 01:54 PM થી 02:37 PM

દુષ્ટમુહૂર્ત 10:19:40 થી 11:02:29 સુધી, 14:36:33 થી 15:19:21 સુધી

કાલવેલા / અર્દ્ધયામ 16:02:10 થી 16:44:59 સુધી

મેષ રાશિફળ – ચંદ્ર બીજો છે. આ રાશિના લોકો આજે નોકરીને લઈને થોડા તણાવમાં રહેશે. પીળો રંગ શુભ છે. વેપારમાં પ્રગતિ થશે. રાજનેતાઓ સફળ થશે.

વૃષભ રાશિફળ – ચંદ્ર આજે આ રાશિમાં છે. પૈસા આવશે. વેપારમાં પ્રગતિ થશે. નોકરીમાં પ્રમોશન તરફ આગળ વધશો. લીલો રંગ શુભ છે. ગાયને ગોળ ખવડાવો.

મિથુન રાશિફળ – ચંદ્ર બારમો છે. આજે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. મિત્રો તરફથી તમને લાભ મળશે. અકારણ પૈસાના ખર્ચથી સાવચેત રહો. નોકરીમાં ફેરફાર અંગે નિર્ણય લેવામાં તમે ભૂલ કરી શકો છો. લીલો રંગ શુભ છે.

કર્ક રાશિફળ – અગિયારમો ચંદ્ર શુભ છે. વાણીમાં શુદ્ધતા જાળવવી. વેપારમાં લાભ થશે. લીલો રંગ શુભ છે. હનુમાનજીની પૂજા કરતા રહો. મંગળ અનુકૂળ છે. આજે તમારો આત્મવિશ્વાસ ઘણું કામ કરશે. સારા કાર્યોમાં પૈસા ખર્ચ થશે.

સિંહ રાશિફળ – વેપાર-ધંધાના અટકેલા કામ પૂરા થશે. મંગળના દ્રવ્ય ગોળનું દાન કરો. પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. પીળો રંગ શુભ છે. તમને રાજનીતિમાં સફળતા મળશે.

કન્યા રાશિફળ – શિક્ષણમાં સફળતા મળશે. બિઝનેસમાં કોઈ નવું કામ આવી શકે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરતા રહો. વાદળી રંગ શુભ છે. ધાબળાનું દાન કરો.

તુલા રાશિફળ – ચંદ્ર આઠમો રહેશે. તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. આજે મોટા ભાઈની મદદથી તમે કોઈ બગડેલું કામ સુધારશો. વાદળી રંગ શુભ છે. તલનું દાન કરો.

વૃશ્ચિક રાશિફળ – સાતમો ચંદ્ર અને ચોથો ગુરુ અનુકૂળ છે. આજે તમારા આત્મવિશ્વાસથી તમે ઘણા મોટા કાર્યો પુરા કરશો. આજે તમે હનુમાનબાહુકનો પાઠ કરો. લાલ રંગ શુભ છે. ધાબળાનું દાન કરો.

ધનુ રાશિફળ – ત્રીજો ગુરુ અને છઠ્ઠો ચંદ્ર લાભ આપશે. પૈસા આવવાના સંકેત છે. નવો વેપારનો સોદો થવાની સંભાવના છે. લાલ રંગ શુભ છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.

મકર રાશિફળ – આ રાશિનો શનિ અને પાંચમો ચંદ્ર શુભ છે. મંગળ અને બુધ આજે વેપારમાં થોડો સંઘર્ષ આપશે. બેંકની નોકરી માટે બુધ સારો છે. લીલો રંગ શુભ છે. અડદનું દાન કરો. શ્રી અરણ્યકાંડ વાંચો.

કુંભ રાશિફળ – સૂર્ય અગિયારમો શુભ રહેશે. હનુમાનજીની પૂજા કરો અને તેમના આશીર્વાદ મેળવો. લાલ રંગ શુભ છે. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. પિતાના ચરણ સ્પર્શ કરો.

મીન રાશિફળ – આજે પ્રવાસથી દૂર રહો. મંગળ અને શનિ સૂચવે છે કે સંબંધમાં કોઈની સાથે વિવાદ ન કરો. પીળો રંગ શુભ છે. ઉચ્ચ અધિકારીઓ તરફથી લાભ મળશે. સપ્તશ્લોકી દુર્ગાનો 09 વાર પાઠ કરો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.