વિષ્ણુ ભગવાનના આશીર્વાદ આ રાશિઓ પર રહેશે, વેપારીઓને તેમના વેપારમાં ધાર્યા કરતા વધુ નફો મળશે.

0
1233

મુહુર્તનો સમય – કરવા યોગ્ય ગતિવિધિઓ

દિવસના ચોઘડિયા

શુભ 06:48 AM – 08:18 AM લગ્ન, ધાર્મિક, શિક્ષણની ગતિવિધિઓ

રોગ 08:18 AM – 09:47 AM વાદ-વિવાદ, સ્પર્ધા, વિવાદનું નિવારણ

ઉદ્યોગ 09:47 AM – 11:17 AM સરકાર સંબંધી કાર્ય

ચલ 11:17 AM – 12:46 PM યાત્રા / સૌંદર્ય / નૃત્ય / સાંસ્કૃતિક ગતિવિધિઓ

લાભ 12:46 PM – 02:15 PM નવા વ્યવસાય, શિક્ષણની શરૂઆત કરો

અમૃત 02:15 PM – 03:45 PM દરેક પ્રકારના કાર્ય (વિશેષ રૂપથી દૂધ ઉત્પાદન સંબંધિત)

કાળ 03:45 PM – 05:14 PM મશીન, નિર્માણ અને ખેતી સંબંધી કાર્યો

શુભ 05:14 PM – 06:44 PM લગ્ન, ધાર્મિક, શિક્ષણની ગતિવિધિઓ

રાતના ચોઘડિયા

અમૃત 06:44 PM – 08:14 PM દરેક પ્રકારના કાર્ય (વિશેષ રૂપથી દૂધ ઉત્પાદન સંબંધિત)

ચલ 08:14 PM – 09:45 PM યાત્રા / સૌંદર્ય / નૃત્ય / સાંસ્કૃતિક ગતિવિધિઓ

રોગ 09:45 PM – 11:15 PM વાદ-વિવાદ, સ્પર્ધા, વિવાદનું નિવારણ

કાળ 11:15 PM – 12:46 AM 17 Mar મશીન, નિર્માણ અને ખેતી સંબંધી કાર્યો

લાભ 12:46 AM – 02:16 AM 18 Mar નવા વ્યવસાય, શિક્ષણની શરૂઆત કરો

ઉદ્યોગ 02:16 AM – 03:46 AM 18 Mar સરકાર સંબંધી કાર્ય

શુભ 03:46 AM – 05:17 AM 18 Mar લગ્ન, ધાર્મિક, શિક્ષણની ગતિવિધિઓ

અમૃત 05:17 AM – 06:47 AM 18 Mar દરેક પ્રકારના કાર્ય (વિશેષ રૂપથી દૂધ ઉત્પાદન સંબંધિત)

ગુરુવાર 17 માર્ચ 2022 નું પંચાંગ

તિથિ ચૌદશ 01:29 PM ત્યારબાદ પૂનમ

નક્ષત્ર પૂર્વાફાલ્ગુની 12:34 AM, Mar 18 સુધી

શુક્લ પક્ષ

ફાગણ માસ

સૂર્યોદય 06:05 AM

સૂર્યાસ્ત 06:08 PM

ચંદ્રોદય 05:18 PM

ચંદ્રાસ્ત ચંદ્રાસ્ત નથી

અભિજીત મુહૂર્ત 11:42 AM થી 12:31 PM

અમૃત કાળ મુહૂર્ત 06:07 PM થી 07:43 PM

વિજય મુહૂર્ત 02:07 PM થી 02:55 PM

દુષ્ટ મુહૂર્ત 10:06:27 થી 10:54:34 સુધી, 14:55:09 થી 15:43:16 સુધી

કાલવેલા / અર્દ્ધયામ 16:31:23 થી 17:19:30 સુધી

મેષ રાશિ : આજે તમારે કોઈપણ કામમાં ઉતાવળ કરવાથી બચવું જોઈએ. વેપારમાં તમને ધાર્યા કરતા વધુ નફો મળશે. તમે તમારા વધતા ખર્ચને નિયંત્રિત કરવા માટે કોઈ યોજના બનાવશો. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. આ રાશિના જે લોકો નોકરી શોધી રહ્યા છે, તેમણે થોડી વધુ રાહ જોવી પડી શકે છે. લવમેટ માટે આજનો દિવસ સારો રહેવાનો છે.

વૃષભ રાશિ : આજે તમારો ઉદાર સ્વભાવ લોકોને ખૂબ પ્રભાવિત કરશે. આર્થિક સ્થિતિમાં વધારો થશે. તમને કોઈ કામમાં મિત્રની મદદ મળશે. આજે તમે સંબંધોની ગંભીરતાને સમજવાનો પ્રયાસ કરશો. ઓફિસનું કામ સમયસર પૂરું કરી શકશો. સંતાન પક્ષ તરફથી કોઈ ખાસ સારા સમાચાર મળશે. લવમેટ એકબીજાની ભાવનાઓને માન આપશે.

મિથુન રાશિ : ઘણા દિવસોથી અટકેલા કામને તમે પૂરા કરી શકશો. પરિવારમાં તમારો સકારાત્મક વ્યવહાર લોકોને પ્રભાવિત કરશે. પરણેલા લોકોને સંતાન સુખ પ્રાપ્ત થશે. કોઈપણ પારિવારિક નિર્ણય લેતા પહેલા પરિવારના સભ્યોનો અભિપ્રાય લેવો વધુ સારું રહેશે. માતા-પિતાનો સહયોગ મળશે. તમને તમારા મનની વાત કરવાની તક મળશે, લોકો તમારાથી પ્રભાવિત થશે.

કર્ક રાશિ : આજે તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. સામાજિક સ્તર પર તમારી ઈજ્જત વધશે. જીવન સાથી તરફથી સારા સમાચાર મળવાથી આખો દિવસ મન પ્રસન્ન રહેશે. કોઈ ખાસ મિત્ર આજે તમારી પાસેથી આર્થિક મદદ માંગશે. સંતાન પક્ષ તરફથી ખુશી મળશે. આજે તમે પરિવારની જરૂરિયાતોને પૂરી કરવામાં સફળ રહેશો. એકંદરે આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે.

સિંહ રાશિ : આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પરસ્પર વિશ્વાસને કારણે પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે. આ રાશિની મહિલાઓને આજે કેટલીક ખાસ સફળતા મળશે. કરિયર માટે આજનો દિવસ ખુબ સારો સાબિત થશે. આજનો દિવસ પ્રેમીઓ માટે ખુશીઓ લઈને આવશે. વિદ્યાર્થીઓને પરીક્ષાનું સારું પરિણામ મળશે. તમારી ભૌતિક સુખ-સુવિધાઓ વધશે.

 

કન્યા રાશિ : આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. આજે તમે તમારી દિનચર્યા બદલશો. આ રાશિના વિદ્યાર્થીઓને કારકિર્દીમાં સફળતા મળશે. આ રાશિના માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. નોકરીયાત લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમે તમારી આર્થિક સ્થિતિ વિશે વિચારશો.

તુલા રાશિ : આજે તમે કોઈ ઘરેલું કામમાં વ્યસ્ત રહેશો. તમે પરિવારના સભ્યો સાથે સારો તાલમેલ બનાવવામાં સફળ થશો. નોકરિયાત લોકોને ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળવાની શક્યતા છે. આજે તમે સોશિયલ સાઇટ પર કેટલાક નવા મિત્રો બનાવશો. જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. કલા-સાહિત્ય ક્ષેત્રે રૂચી રહેશે.

વૃશ્ચિક રાશિ : આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારે રોકાણની બાબતમાં સાવચેત રહેવું જોઈએ, જો તમે ક્યાંક રોકાણ કરી રહ્યા છો, તો પહેલા તે વિષય સાથે જોડાયેલા લોકોની સલાહ જરૂર લો. આ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સફળ રહેશે. પ્રેમીજનો માટે દિવસ સારો રહેવાનો છે. સાથે મળીને કરેલા કામમાં તમને સફળતા મળશે.

ધનુ રાશિ : આજે તમારું ધ્યાન આધ્યાત્મિકતા તરફ વધુ રહેશે. આ રાશિના વિદ્યાર્થીઓને કરિયર સંબંધિત સારી તકો મળશે. નવા લક્ષ્યો નક્કી કરવા માટે આજનો દિવસ શુભ છે. લવમેટ એકબીજાને માન આપશે, જે તમારા સંબંધોમાં નવીનતા લાવશે. આજે તમે તમારા કરિયરમાં નવી સફળતા મેળવશો. જીવનસાથીની સલાહ કોઈ કામમાં ફાયદાકારક રહેશે.

મકર રાશિ : આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારના સભ્યોની મદદથી તમારા અટકેલા કામ પૂરા થશે. આ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. સરકારી નોકરી કરનારાઓ માટે દિવસ ખૂબ જ સારો છે. ભાગ્યનો સાથ મળવાના કારણે તમે તમારા કાર્યો સમયસર પૂરા કરી શકશો. આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

કુંભ રાશિ : આજે તમે પોતાના કાર્યો પૂરા કરવામાં સફળ રહેશો. તમારા લગ્ન સંબંધોમાં મધુરતા રહેશે. તમને કરિયર સંબંધિત નવી તકો મળશે. પૈસાના સંબંધમાં થોડો વિચાર કરીને નિર્ણય લેવો સારું રહેશે. પોતાના કામની યોજનાઓમાં તમે ફેરફાર કરશો. જીવનસાથી તમારા વિશે બધું સમજવાનો પ્રયત્ન કરશે. પ્રેમીજનો માટે દિવસ સારો રહેવાનો છે.

મીન રાશિ : આજે તમારું મન સામાજિક કાર્ય તરફ રહેશે. વિદ્યાર્થીઓને સારું પરિણામ મળશે. તમે આખો દિવસ તમારી જાતને ઉર્જાથી ભરપૂર અનુભવશો. લગ્ન જીવનમાં મધુરતા વધશે. બિઝનેસ વધારવા માટે કેટલીક નવી યોજનાઓ બનાવશો. જેનો તમને ભવિષ્યમાં પણ ફાયદો થશે. આજે અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.