વિષ્ણુજીની કૃપાથી આજનો દિવસ પ્રગતિનો છે, વેપારમાં નવા કાર્યની શરૂઆત થવાના સંકેત મળી રહ્યા છે.

0
392

આજનું અંકફળ, 07 એપ્રિલ 2022 : 07 અંક ખૂબ જ શુભ છે. તે સંપત્તિ અને સમૃદ્ધિનું પરિબળ છે. કેતુ 07 અંકનો સ્વામી છે. 07-04-2022 ના ભાવિ અંક 08 રહેશે. ભાગ્ય અંક 08 નો શાસક ગ્રહ શનિ છે. કેતુ, બુધ, શનિ અને શુક્ર શ્રેષ્ઠ મિત્રો છે. નંબર 07 ના મિત્ર નંબરો 04, 05 અને 06 અને 08 છે. ભાગ્ય અંક 08 ના ભગવાન શનિ ન્યાય, આત્મવિશ્વાસ અને ધૈર્યનું પ્રતિક છે. તમારા જન્મ અંક અનુસાર, તમે આજે તમારું અંકફળ જોઈ શકો છો.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – સૂર્ય અને શનિનો સહયોગ છે. નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં પ્રગતિ થશે. ભાગ્ય અંક 08 અને જન્મ અંક 08 ની વ્યક્તિ તમને વ્યવસાયમાં લાભ આપી શકે છે.

સ્વાસ્થ્ય – આંખના રોગોથી પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – નોકરીમાં પ્રગતિને લઈને ખુશી રહેશે. નંબર 08 વાળી વ્યક્તિ વેપારમાં નફો આપી શકે છે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – નોકરી માટે આજનો દિવસ પ્રગતિનો છે. વેપારમાં નવા કાર્યની શરૂઆત થવાના સંકેત મળી રહ્યા છે.

સ્વાસ્થ્ય – પેટની વિકૃતિથી પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 08

નોકરી અને વ્યવસાય – આજે નોકરીમાં કોઈ નવી સ્થિતિને લઈને લાભ થવાના સંકેત છે. 04 અને 08 અંકના ઉચ્ચ અધિકારીઓની મદદથી નોકરીમાં પ્રગતિ શક્ય છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુધારવા માટે હનુમાનબાહુકનો પાઠ કરો.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – બિઝનેસમાં ભાગ્ય અંક 08 ની વ્યક્તિથી તમને ફાયદો થશે. નોકરીમાં 06 અંકના ઉચ્ચ અધિકારીઓનો સહયોગ છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય પ્રત્યે પ્રસન્નતા રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – આજે નોકરીમાં પ્રગતિ થાય. ભાગ્ય અંક 08 ના સ્વામી શનિ અને અંકના સ્વામી શુક્રનો સહયોગ તમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોકરીમાં પ્રમોશનની તક આપશે.

સ્વાસ્થ્ય – શ્વાસના દર્દીઓએ સાવચેત રહેવું જોઈએ.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 05

નોકરી અને વ્યવસાય – કેતુ નોકરી અને વ્યવસાયમાં સફળતા અપાવી શકે છે. નોકરીમાં પ્રમોશનને લઈને તમે આશાવાદી રહી શકો છો.

સ્વાસ્થ્ય – શુગર અને બીપીના દર્દીઓએ સ્વાસ્થ્યમાં સાવધાની રાખવી.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – આજે ભાગ્યનો સ્વામી શનિ છે. આ અંકનો સ્વામી પણ શનિ છે. નોકરીમાં મોટો ફાયદો થઈ શકે છે. કેતુ અને શનિ નવી વેપારી ડીલ આપી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – ભાગ્યના સ્વામી શનિ અને કેતુ વેપારને નવી દિશા આપશે. નોકરીમાં અંકનો સ્વામી ગ્રહ મંગળ ઉચ્ચ અધિકારીઓની મદદથી પ્રમોશનનો માર્ગ મોકળો કરી શકે છે.

સ્વાસ્થ્ય – શનિ અને કેતુ હાડકાના વિકારની સંભાવના આપી શકે છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.