અંક જ્યોતિષ 12 માર્ચ 2022, વ્યાપારમાં મોટો ફાયદો થઈ શકે છે, ગુરુ અને શનિ નોકરીમાં પ્રગતિ આપી શકે છે

0
452

આજનું અંકફળ, 12 માર્ચ 2022 : 12 નો સંયુક્ત અંક 02 ચંદ્ર સાથે અને 01 સૂર્ય સાથે ખૂબ જ શુભ છે. આ લોકપ્રિયતા અને સમૃદ્ધિનો સંયુક્ત અંક છે. આ સિંગલ ડિજિટ 03 જેવું કામ કરશે. 03 નો સ્વામી ગુરુ છે. 12-03-2022 નો ભાગ્ય અંક પણ 03 રહેશે. મંગળ, સૂર્ય અને ગુરુ એકબીજાના શ્રેષ્ઠ મિત્રો છે. અંક 03 ના મિત્ર નંબરો 1, 2 અને 9 છે. ભાગ્ય અંક 03 નો ગુરુ જ્ઞાન, ધર્મ, આત્મવિશ્વાસ અને ધૈર્યનું પ્રતિક છે. તમારા જન્મ અંક અનુસાર, તમે આજે તમારુ અંકફળ જોઈ શકો છો.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – સૂર્ય અને ગુરુનો સહયોગ છે. નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં પ્રગતિ થશે. અંક 03 ની વ્યક્તિ તમને વ્યવસાયમાં નફો અપાવી શકે છે.

સ્વાસ્થ્ય – આંખ અને પેટના રોગોને કારણે પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – ચંદ્ર અને ગુરુ મિત્ર છે. વ્યાપારમાં પ્રગતિને લઈને ખુશીઓ રહેશે. અંક 01 ની વ્યક્તિ ધંધામાં નફો આપી શકે છે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – આજનો અંક સ્વામી પણ ગુરુ છે. નોકરી માટે આજનો દિવસ પ્રગતિનો છે. વ્યાપારમાં કોઈ નવા કાર્યની શરૂઆત થવાના સંકેત છે.

સ્વાસ્થ્ય – શ્વસન અને કફ સંબંધિત વિકારોના કારણે પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – રાહુ અને ગુરૂ મિત્રો નથી, છતાં ભાગ્યના સ્વામી ગુરુ તરફથી પાંચમા અંકનો સ્વામી કેતુ આજે વેપારમાં કોઈ વેપારી સોદા અંગે લાભ આપી શકે છે. ધનલાભના સંકેત છે. નોકરીમાં અંક 02 અને 09 ના ઉચ્ચ અધિકારીઓ તરફથી લાભ થશે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુધારવા માટે હનુમાનબાહુકનો પાઠ કરો.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 08

નોકરી અને વ્યવસાય – ભાગ્ય અંક 03 ના વ્યક્તિથી નોકરી અને વ્યવસાયમાં લાભ થશે. નોકરીમાં જન્મ અંક 08 ના ઉચ્ચ અધિકારીઓનો સહયોગ છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય પ્રત્યે પ્રસન્નતા રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – આજે વેપારમાં પ્રગતિ થાય. ભાગ્ય અંક 03 નો સ્વામી ગુરુનો સહયોગ પ્રાપ્ત કરશે. શુક્ર, બુધ અને ગુરુ તમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોકરીમાં પ્રમોશનની તક આપશે.

સ્વાસ્થ્ય – શ્વાસ સંબંધી તકલીફવાળા દર્દીઓએ સાવચેત રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – નોકરી અને બિઝનેસમાં ગુરુ કોઈ નવું કામ આપી શકે છે. નોકરીમાં તમે તણાવમાં રહી શકો છો.

સ્વાસ્થ્ય – શુગર અને બીપીના દર્દીઓએ સ્વાસ્થ્યમાં સાવચેતી રાખવી.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 06

નોકરી અને ધંધો – આજે ભાગ્ય સ્વામી ચંદ્ર છે. આ અંકનો સ્વામી શનિ છે. વ્યાપારમાં મોટો ફાયદો થઈ શકે છે. ગુરુ અને શનિ નોકરીમાં પ્રગતિ આપી શકે છે.

સ્વાસ્થ્ય – આરોગ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – આજે ભાગ્ય સ્વામી ગુરુ, મંગળ અને સૂર્યના સહયોગથી બિઝનેસને નવી દિશા આપશે. નોકરીમાં ભાગ્ય સ્વામી ગુરુ અને આ અંકના સ્વામી મંગળનો સપોર્ટ રહેશે.

સ્વાસ્થ્ય – મંગળ પેટની બીમારીની શક્યતા આપી શકે છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.