અંક જ્યોતિષ 17 એપ્રિલ 2022 : આજે વ્યાપારી સોદાના કારણે વેપારમાં લાભ થવાના સંકેત છે.

0
617

આજનું અંકફળ, 17 એપ્રિલ 2022 : 17 ના સંયુક્ત અંક માંથી 01 સૂર્ય અને 07 કેતુ સાથે જોડાયેલો છે. સંઘર્ષની સાથે તે કીર્તિ અને વૈભવનું પણ પરિબળ છે. આ સિંગલ ડિજિટ 08 ની જેમ કામ કરશે. શનિ 08 નો સ્વામી છે. 17-04-2022 નો ભાગ્ય અંક 09 હશે. શનિ, બુધ અને શુક્ર એકબીજાના શ્રેષ્ઠ મિત્રો છે. 09 અંકના મિત્ર અંક 01, 02 અને 03 છે. ભાગ્ય અંક 08 નો સ્વામી શનિ ન્યાય, ધર્મ, આત્મવિશ્વાસ અને ધૈર્યનું પ્રતિક છે. તમારા જન્મ અંક અનુસાર તમારું અંકફળ જુઓ.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – શનિ અને મંગળનો સહયોગ છે. નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં પ્રગતિ થશે. ભાગ્ય અંક 09 અને જન્મ અંક 08 ની વ્યક્તિ તમને વ્યવસાયમાં લાભ આપી શકે છે.

સ્વાસ્થ્ય – શ્વાસ કે આંખના રોગને કારણે પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – નોકરી-ધંધામાં પ્રગતિને લઈને પ્રસન્નતા રહેશે. 09 અંકની વ્યક્તિ બિઝનેસમાં નફો આપી શકે છે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – વેપાર માટે આજનો દિવસ પ્રગતિનો છે. નોકરીમાં નવા કામની શરૂઆત થવાના સંકેત મળી રહ્યા છે.

સ્વાસ્થ્ય – કફજન્ય વિકારોના કારણે પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – આજે વ્યાપારી સોદાના કારણે વેપારમાં લાભ થવાના સંકેત છે. 08 અંકથી નોકરીમાં પ્રગતિ થશે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – ભાગ્ય અંક 09 થી વેપારમાં લાભ થશે. નોકરીમાં શનિ અને બુધનો સહયોગ છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય પ્રત્યે પ્રસન્નતા રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – આજે વેપારમાં પ્રગતિ થાય. નોકરીમાં ભાગ્ય અંક 09 ના સ્વામી મંગળનો સહયોગ રહેશે. શુક્ર અને બુધ તમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોકરીમાં પ્રમોશનની તક આપશે.

સ્વાસ્થ્ય – ત્વચાના દર્દીઓએ સાવધાન રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 08

નોકરી અને વ્યવસાય – કેતુ અને મંગળ ધંધામાં થોડો મોટો લાભ આપી શકે છે. નોકરીમાં તમે તણાવમાં રહી શકો છો.

સ્વાસ્થ્ય – બીપીના દર્દીઓએ સ્વાસ્થ્યમાં સાવધાની રાખવી.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – આજનો ભાગ્ય સ્વામી મંગળ છે. આ અંકનો સ્વામી શનિ છે. વ્યાપારમાં મોટો ફાયદો થઈ શકે છે. શનિ નોકરીમાં પ્રગતિ આપી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – મંગળ અને શનિ વેપારને નવી દિશા આપશે. નોકરીમાં ભાગ્યના સ્વામી અને આ અંકનો સ્વામી મંગળ ખૂબ જ પ્રોત્સાહક છે.

સ્વાસ્થ્ય – પેટની સમસ્યા થવાની સંભાવના છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.