આજે મહાદેવની કૃપાથી આ અંકવાળાને વ્યવસાયમાં નવી દિશા મળશે, સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

0
468

આજનું અંકફળ, 01 માર્ચ 2022 : 01 નંબર ખૂબ જ શુભ છે તે પિતા, આત્મા, કીર્તિ, શિક્ષણ, જ્ઞાન અને પ્રસિદ્ધિનો કારક છે. 01 નો સ્વામી સૂર્ય છે. 01-03-2022 નો ભાગ્ય અંક 01 રહેશે. સૂર્ય ભાગ્ય અંક 01 નો સ્વામી ગ્રહ છે. સૂર્ય, ગુરુ અને ચંદ્રનો શ્રેષ્ઠ મિત્ર છે. 01 અંકના મિત્ર અંક 02, 03 અને 09 છે. ભાગ્ય અંક 01 નો સ્વામી સૂર્ય, પિતા, આત્મવિશ્વાસ અને ધૈર્યનું પ્રતિક છે. તમારા જન્મ અંક અનુસાર, તમે આજનું અંકફળ જોઈ લો.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – આ અંક અને આજના અંકનો સ્વામી સૂર્ય છે. સૂર્યનો સહયોગ છે નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં પ્રગતિ થશે. ભાગ્ય અંક 01 નો સ્વામી સૂર્ય તમને વ્યવસાયમાં લાભ આપી શકે છે.

સ્વાસ્થ્ય – આંખના રોગોમાં પરેશાની થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – સૂર્ય અને ચંદ્ર મિત્ર છે. નોકરીમાં પ્રગતિ અંગે ખુશી રહેશે. 02 અને 09 નામની વ્યક્તિ વેપારમાં નફો આપી શકે છે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – નોકરી માટે આજનો દિવસ પ્રગતિનો છે. વેપારમાં નવા કાર્યની શરૂઆત થવાના સંકેત મળી રહ્યા છે.

સ્વાસ્થ્ય – પેટની વિકૃતિથી પીડા થઈ શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – આજે વ્યાપારી સોદાના કારણે વેપારમાં લાભ થવાના સંકેત છે. 01 અને 02 અંકના ઉચ્ચ અધિકારીઓની મદદથી નોકરીમાં પ્રગતિ શક્ય છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુધારવા માટે હનુમાનબાહુકનો પાઠ કરો.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – ભાગ્ય અંક 01 ના વ્યક્તિને વેપારમાં લાભ થશે. નોકરીમાં 09 અંકના ઉચ્ચ અધિકારીઓનો સહયોગ છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય પ્રત્યે પ્રસન્નતા રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – આજે નોકરીમાં પ્રગતિ થાય. ભાગ્ય અંક 01 ના સ્વામી સૂર્ય અને અંક સ્વામી શુક્રનો સહયોગ તમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નોકરીમાં પ્રમોશનની તક આપશે.

સ્વાસ્થ્ય – આંખના દર્દીઓએ સાવધાન રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 08

નોકરી અને વ્યવસાય – કેતુ અને સૂર્ય વેપારમાં સફળતા અપાવી શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તનને લઈને તમે આશાવાદી રહી શકો છો.

સ્વાસ્થ્ય – લિવરના દર્દીઓએ સ્વાસ્થ્યમાં સાવચેતી રાખવી.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – આજે ભાગ્યનો સ્વામી સૂર્ય છે. આ અંકનો સ્વામી શનિ છે. વ્યાપારમાં મોટો ફાયદો થઈ શકે છે. સૂર્ય એ અંક અને ભાગ્યનો સ્વામી છે. સૂર્ય કોઈ નવી બિઝનેસ ડીલ આપી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 01

નોકરી અને વ્યવસાય – મંગળ અને સૂર્ય વેપારને નવી દિશા આપશે. નોકરીમાં આ અંકનો સ્વામી મંગળ ઉચ્ચ અધિકારીઓની મદદથી પ્રમોશનનો માર્ગ મોકળો કરી શકે છે.

સ્વાસ્થ્ય – સૂર્ય અને રાહુ આંખના વિકારની શક્યતાઓ આપી શકે છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.