શું શું ટુંકુ કર્યું કે ઘટ્યું?
૧) સૌ પ્રથમ કુટુંબ ટુકુ થયું
૨) વ્યવહાર ટુકા થયા
૩) સંબંધો ટુકા થયા
૪) વય ટુકી થઇ
૫) ઉંઘ ટુકી થઇ
૬) મન ટુકા થયા
૭) મહેનત ટુકી થઇ
૮) વાળ ટુકા થયા
૯) કપડા ટુકા થયા
૧૦) મર્યાદા ટુકી થઇ
૧૧) બાળકોની સંખ્યા ટુકી થઇ
૧૨) ઘરે જમવાનું ઘટ્યું
૧૩) સાચા ઘરેણા ઘટ્યા
૧૪) વાંચન ઘટ્યું
૧૫) ગણતર ઘટ્યું
૧૬) ધર્મ ધ્યાન ઘટ્યા
૧૭) પગે ચાલવાનું ઘટ્યું
૧૮) લાજ તો ટુકી નહી પણ સાવ ગઇ.
૧૯) ખોરાક ઘટ્યા
૨૦) ઘી માખણનો વપરાશ ઘટ્યો
૨૧) રસોડામાંથી તાંબુ, પિત્તળ, કાંસું ગયું
૨૨) માટલા / ગોરા ઘટ્યા
૨૩) નાટક ઘટ્યા
૨૪) દયા ઘટી, દ વા વધી અને ડા રુનું સેવન વધ્યું
૨૫) ઘરની ચા પીવાની ઘટી
૨૬) સુખ, ચેન ઘટ્યા
૨૭) ઘંટી તો સાવ ગઇ
૨૮) ધાર્મિક પ્રવાસ ઘટ્યા
૨૯) ન્યાય ઘટ્યો
૩૦) અન્યાય વધ્યો
૩૨) મહેમાન ઘટ્યા
૩૩) માંગણ વધ્યા
૩૪) લાગણીઓ ઘટી
૩૫) માંગણીઓ વધી
૩૬) પ્રેમ ઘટ્યો
૩૭) અપેક્ષાઓ વધી
ઘણા ઘરોમાં હજુ આ અસર નહી આવી હોય તો એમને મારી સો સલામી.
સાચુ કહેજો આ ૩૭ માથી તમને કેટલા લાગ્યા છે.
– સાભાર સીતા પટેલ (અમર કથાઓ ગ્રુપ)
(પ્રતીકાત્મક ફોટા, સોર્સ : ગૂગલ)