તમે આવતા જન્મમાં શું બનશો, પુરુષ, મહિલા કે કોઈ પશુ-પક્ષી, શાસ્ત્રો અનુસાર જાણો તેનો જવાબ.

0
602

આવતા જન્મમાં પુરુષ બનશો કે મહિલા, આ રીતે થાય છે નક્કી, જાણો શાસ્ત્રો શું કહે છે.

પોતાના આવતા અને પાછળના જન્મ વિષે જાણવાની ઉત્સુકતા મોટાભાગના લોકોમાં હોય છે. આ વિષયમાં જાણવાની કેટલીક રીત ધર્મ-પુરાણોમાં જણાવવામાં પણ આવી છે. મહાપુરાણ ગરુડ પુરાણની જ વાત કરવામાં આવે તો તેમાં મનુષ્યના દરેક કર્મનો હિસાબ આપવામાં આવ્યો છે, જે ન માત્ર તેના પાપ પુણ્યનું નિર્ધારણ કરે છે, પણ મ-ર્યા-પ-છી મળતી સજા અને આવતા જન્મની યો ની વિષે પણ જણાવે છે.

આવતા જન્મમાં સ્ત્રી બનશો કે પુરુષ? સામાન્ય રીતે આવતા જન્મને લઈને લોકોના મનમાં એ જાણવાની જીજ્ઞાસા હોય છે કે તે કઈ યો-ની-માં જન્મ લેશે. એટલે કે માણસ બનશે કે જાનવર કે કીડા મકોડા કે અન્ય કોઈ જીવ. અને જો માણસ બનશે તો મહિલા તરીકે જન્મ લેશે કે પુરુષના રૂપમાં? આ બાબત વિષે ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે.

જો પુરુષ હંમેશા મહિલા જેવું વર્તન કરે, એવું આચરણ કરે જે મહિલાઓએ કરવું જોઈએ તો પુરુષનો આત્મા આવતા જન્મમાં મહિલા તરીકે જન્મ લે છે.

એ જ રીતે મ-ર-તી વખતે વ્યક્તિની આશા કઈ વસ્તુમાં છે, તે પણ તેના પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્કની સાથે તેના આવતા જન્મની યો-ની-નું પણ નિર્ધારણ કરે છે.

જો કોઈ પુરુષની મ-ર- તા સમયે આશા કોઈ મહિલામાં છે, તો તે આવતા જન્મમાં મહિલા તરીકે પેદા થાય છે. એટલા માટે ધર્મ પુરાણમાં મ-ર-તી વખતે ભગવાનના નામ જપવાની સલાહ આપવામાં આવે છે. જેથી વ્યક્તિ જન્મ મ-ર-ણ-ના આ ચક્રમાંથી જ બહાર નીકળી જાય અને ભગવાનના ચરણોમાં સ્થાન મેળવે.

એટલું જ નહિ જો કોઈ વ્યક્તિ પછી તે મહિલા હોય કે પુરુષ, તે પશુ જેવો વ્યવહાર કરે તો તે આવતા જન્મમાં જાનવર તરીકે જન્મ લે છે. પશુ જેવા વ્યવહારનો અર્થ છે એવી વસ્તુનું સેવન કરવું જે પશુ કરે છે, કે પશુની જેમ વ્યવહાર કરવો.

(નોંધ : અહિયાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.