આખું નામ : પૃથ્વીરાજ ચૌહાણ
અન્ય નામ : રાય પિથૌરા
માતા પિતા : રાજા સોમેશ્વર ચૌહાણ અને કમલાદેવી
પત્ની : સંયોગિતા
જન્મ : ઇસ 1149
રાજ્યાભિષેક : ઇસ 1169
મૃત્યુ : ઇસ 1192
રાજધાની : દિલ્લી, અજમેર
વંશ : ચૌહાણ (રાજપૂત)
આજની પેઢી તેમની વીર ગાથાઓ વિષે ઘણું ઓછું જાણે છે.
તો આવો જાણીએ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સાથે જોડાયેલ ઇતિહાસ અને રોચક તથ્ય.
(1) પૃથ્વીરાજ ચૌહાણે 12 વર્ષની ઉંમરમાં કોઈ પણ હથિયાર વગર ખતરનાક જંગલી સિંહનું જબડું ફાડી નાખ્યું હતું.
(2) પૃથ્વીરાજ ચૌહાણે 16 વર્ષની ઉંમરમાં જ મહાબલી નાહરરાયને યુદ્ધમાં હરાવીને માડવકર પર વિજય પ્રાપ્ત કર્યો હતો.
(3) પૃથ્વીરાજ ચૌહાણે તલવારના એક પ્રહારથી જંગલી હાથીનું માથું ઘડથી અલગ કરી દીધું હતું.
(4) મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની તલવારનું વજન 84 કિલો હતું અને તેઓ તેને એક હાથથી ચાલવતા હતા. સાંભળીને વિશ્વાસ નહિ થાય પણ આ સત્ય છે.
(5) સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પશુ-પક્ષીઓ સાથે વાત કરવાની કળા જાણતા હતા.
(6) મહાન સમ્રાટ પૂર્ણ રૂપથી પુરુષ હતા. એટલે કે તેમની છાતી પર સ્તન હતા નહિ.
(8) પૃથ્વીરાજ ચૌહાણ ઇસ 1166 માં અજમેરની ગાદી પર બેઠા અને ત્રણ વર્ષ પછી એટલે કે 1169 માં દિલ્લીના સિંહાસન પર બેસીને આખા ભારત પર રાજ કર્યું.
(9) સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની 13 પત્નીઓ હતી. તેમાંથી સંયોગિતા સૌથી પ્રસિદ્ધ છે.
(10) પૃથ્વીરાજ ચૌહાણે મહમુદ ગૌરીને 16 વાર યુદ્ધમાં હરાવીને જીવનદાન આપ્યું હતું. અને 16 વાર કુરાનની કસમ ખવડાવી હતી.
(11) ગૌરીએ 17 મી વખત ચૌહાણને દગો આપીને બંદી બનાવ્યા હતા, અને પોતાના દેશમાં લઈને જઈને તેમની બંને આંખો ફોડી નાખી હતી. ત્યારબાદ પણ રાજદરબારમાં પૃથ્વીરાજ ચૌહાણે પોતાનું મસ્તક ઝુકાવ્યું ન હતું.
(12) મહમુદ ગૌરીએ પૃથ્વીરાજ ચૌહાણને બંદી બનાવીને અનેક પ્રકારની પીડા આપી હતી અને ઘણા મહિનાઓ સુધી ભુખા રાખ્યા હતા. છતાં પણ સમ્રાટનું મૃત્યુ થયું નહિ.
(13) સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની સૌથી મોટી વિશેષતા એ હતી કે, તે જન્મથી શબ્દભેદી બાણની કળા જાણતા હતા. જે અયોધ્યાના નરેશ ‘રાજા દશરથ’ પછી ફક્ત તેમની પાસે જ હતી.
(14) પૃથ્વીરાજ ચૌહાણે મહમુદ ગૌરીને તેના જ ભરેલા દરબારમાં શબ્દભેદી બાણથી માર્યો હતો.