મંદિર શા માટે જવું જોઈએ?
તમામ મંદિરો ધરતીના ઘનાત્મક (પોઝીટીવ) ઉર્જાના કેન્દ્રો છે.
મંદિરો આકાશીય ઉર્જાના કેન્દ્ર છે.
વ્યક્તિ મંદિર માં ઉઘાડે પગે જાય છે ત્યારે એનું શરીર ધરતી સાથે સીધા સંપર્ક માં આવે છે ( અર્થ થાય છે)
જ્યારે મૂર્તિને હાથ જોડે છે ત્યારે શરીર નું ઉર્જા ચક્ર ચાલુ થઇ જાય છે.
જ્યારે શીશ નમાવે છે ત્યારે મૂર્તિમાંથી પરાવર્તિત થતી પૃથ્વી અને આકાશીય તરંગો એના માથા પર પડે છે અને કપાળ પર આવેલ આજ્ઞાચક્ર પર સીધી અસર કરે છે.
આનાથી શાંતિ મળે છે અને સકારાત્મક વિચારો આવે છે. જેનાથી વ્યક્તિમાં હળવાશ આવે છે.
– સાભાર વીરેન વી પાઠક (અમર કથાઓ ગ્રુપ)